કરંટ અફેર ટેસ્ટ - 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8


1) તાજેતરમાં કઈ બેંકએ જાહેરાત કરી હતી કે તે “ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ'(IIBX) ખાતે ટ્રેડિંગ કમ કિલયરિંગ (TCM) સભ્ય બનનાર પ્રથમ બેંક બની છે?
2) ગુજરાતમાંથી લુપ્તપ્રાય થઈ ગયેલું મનાતું ધોલ પ્રાણી 70 વર્ષ પછી ક્યા જિલ્લામાં હોવાના પુરાવા મળી આવ્યા છે ?

3) દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવે છે ?
4) તાજેતરમાં કોને વર્લ્ડ તીરંદાજી પુરસ્કાર જીત્યો છે ?
5) તાજેતરમાં મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ બન્યા છે?
6) તાજેતરમાં વર્ષ 2022-23 માટે કોને શ્રીલંકા-ભારત સોસાયટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી?
7) તાજેતરમાં તેલંગાણા રાજ્યનો રાજકીય પક્ષ ‘તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) નું નવું નામ શું રાખવામા આવ્યું છે ?
8) તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત “અગ્નિ વોરિયર 2024' કયાં યોજાઈ હતી?
9) કેરળના ક્યા શહેરમાં ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું?

10) આર્યુવેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
11) નીચેનાંમાંથી “વિશ્વ વિકલાંગ દિવસ – 2024”ની થીમ શું હતી?
12) તાજેતરમાં સિંગાપૂરનું ચાંગી એરપોર્ટ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે, તો દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું બન્યું છે?
13) તાજેતરમાં ચર્ચિત “સ્ક્રબ ટાયફસ” તે કયા એજન્ટને કારણે થાય છે?
14) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર ધજા ચઢાવવાની પદ્ધતિત 70 વર્ષ પછી બદલાઈ ત્યારે 151 ફૂટ ઊંચાઈ પર કેટલા ગજની ધજા હવે ભાવિકો સ્વહસ્તે ચઢાવી શકશે ?

15) નીચેનામાંથી ‘વિશ્વ પ્રવાસન દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up